Notification
  • વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8) ના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ વેબસાઈટ જોતાં રહેવાં વિનંતી છે
  • ફોર્મ ભરતી વખતે તારીખ માં ભૂલ કરેલ હોઈ તો ઉમેદવાર જાતે ફોર્મ માં તારીખ નો સુધારો લોગીન થઇ ને કરી શકશે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.


ખાસ સુચના

વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ તા.૨૬/૦૧/૨૦૨૨ ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ જિલ્લા/નગર પસંદગી કરેલ છે તે ઉમેદવારોએ તેમના જિલ્લા/નગર પસંદગીના હુકમમાં દર્શાવેલ સ્થળે તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ ૧૦:૦૦ કલાકે સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.


new GEN Waiting Round Call Letter is published. You can login and download.

new GHAT Waiting Round Call Letter is published. You can login and download.